Membership Benefits

Member Benefits

  • વ્યાપાર વાણીજ્ય તેમજ અર્થશાસ્ત્ર ને લગતા જ્ઞાનની માહિતિ મેળવી શકાય તથા તે અંગેનું સાહિત્ય ઉપલબ્ધ થઇ શકે.
  • વેપારી વર્ગને લગતા સામાન્ય હિતના સઘળા પુછ્યોનું નિરાકરણ મેળવી શકાય તથા એક સંપ પ્રવર્તે અને ૫૨૨૫૨ મિત્રતાભાવમાં વધારો કરી વેપાર, ઉઘોગની પ્રગતી કરી શકાય.
  • દેશમાં તેમજ વિદેશમાં થતો વેપા૨, ધંઘો, હુનર, ઉદ્યોગો અને ઉત્પાદન, વહાણવટુ, વાહનવ્યવહાર શરાફી તેમજ વીમાને લગતા કામકાજની સંલગ્ન વિષયોની સંપુર્ણ જાણકારી મેળવી શકાય.
  • સરકાર કે સ૨કા૨ી ખાતાઓ અથવા કોઇપણ સ્થાનિક સત્તા કે મહાજનો (એસોસીએશનો) મારફત અમલમાં આવતા કાયદા કાનુનોને ઉત્તેજન કે અનુમતી આપવા તેમાં ફેરફાર કરાવવા અથવા તેમનો વિરોધ કરવા તેમજ સામાન્ય રીતે વેપારી વર્ગને દરેક બાબતમાં લાભકા૨ક પ્રવૃત્તિઓની યોજનાઓની દોરવણીની માહિતિ ઉપલબ્ધ થાય છે.
  • સ્થાનિક, પ્રાંતિય કે મધ્યસ્થી ઘારાને લગતી સત્તાઓ સમક્ષ વાણી, વેપાર ઉત્પાદક્તા, વહાણવટું, શરાફી કે વીમા, ટેલીકોમ્યુનિકેશન (સંદેશા વ્યવહાર) અને બેંકિંગ સેવા આપતી સંસ્થાઓ તેમજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પાવને લગતી બાબતોની યોગ્ય રજુઆતોની સંપુર્ણ માહિતિ મળે છે.
  • મંડળના સભ્યો વચ્ચે કે બીજા વેપા૨ ઉઘોગકર્તાઓ વચ્ચે ઉભા થતા વેપાર વાણીજ્યને લગતા ઝગડા કે પ્રશ્નોની લવાદીથી કે તવિદોની (ટેક્નીકલ નિષ્ણાતો) સેવાઓ જોગવાઇ પતાવટ કરવામાં મદદરૂપ થાય છે.
  • વેપા૨, ઉઘોગ કે ધંધાની કોઇપણ શાખાને લગતી ફરીયાદોની યોગ્ય રીતે તપાસ કરાવી ફરીયાદોનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે.